Advertisement

Police drive to seize liquor at Ahmedabad

Police drive to seize liquor at Ahmedabad અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સરદારનગર વિસ્તારમાં પોલીસે મેગા ડ્રાઇવ કરી છે. છારાનગરમાં દારૂઓના અડ્ડા પર પોલીસે તવાઇ બોલાવી છે. પોલીસે 5 અલગ-અલગ ટીમ બનાવી અને કાર્યવાહી કરી છે. 60થી વધુ પોલીસ જવાનો આ ડ્રાઇવમાં જોડાયા છે.

અમદાવાદ,પોલીસ,દારૂ,Ahmedabad,Police,liquor,

Post a Comment

0 Comments