Advertisement

Modasa Murder Case Family Decide On Receiving The Dead Body

Modasa Murder Case Family Decide On Receiving The Dead Body મોડાસાના સાયરા ગામે યુવતીના મોતને લઈ આખરે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે ચાર યુવકો સામે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.જો કે આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે. યુવતિના પિતાની તબિયત બગડતાં હાલ મૃતદેહ સ્વીકારવા માટે પરિવારે હામી ભરી છે.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube


Like us on Facebook


Follow us on Twitter


You can also visit us at:

Zee Gujarati,Zee24Kalak,Gujarati News,Breaking News,ગુજરાતી સમાચાર,24 કલાક,

Post a Comment

0 Comments